દેશી ધમાચકડી

પહેલુ પગથિયુ

Posted in હાસ્ય by અશ્વિન on એપ્રિલ 17, 2009

એ………રામ રામ કાઠીયાવાડી ભાયુ ના.
દેશી ધમાચકડી મા તમારા સંધાય નુ સ્વાગત છે બાપલા.
આંયા તમને ગુજરાતી મા રોજ ની ધમાચકડી ને માથાકુટ ને એવુ બધુ જોવા મળશે જેમા ઘણુ ખરુ કાઠીયાવાડી મા પણ હશે.

જુદા જુદા વિષય મા રોજ જુદી જુદી ચર્ચા પણ કરીશુ.

એક ચોખવટ કરી લઊ કે હુ અશોક દવે(ઈ કોણ એમ નહિ પુછતા હવે) નો જબરો ચાહક(એટલે કે ફેન યાર) છુ એટલે ક્યારેક એમના શબ્દો પણ જોવા મળે પણ તેમની નકલ કરવાનો કોઈ ઈરાદો નથી.

લ્યો ત્યારે અત્યારે રજા લઊ.
બોલો ખોડિયાર માત કી….જય.

Advertisements
Tagged with: , ,

8 Responses

Subscribe to comments with RSS.

 1. વિનય ખત્રી said, on એપ્રિલ 24, 2009 at 6:47 એ એમ (am)

  ગુજરાતી બ્લોગ જગતમાં તમારું સ્વાગત છે.

  • kakadia said, on એપ્રિલ 24, 2009 at 9:13 એ એમ (am)

   ધન્યવાદ વિનયભાઈ.
   બસ તમારી જેવા નવા મિત્રો બને ઍ જ આશા.

 2. યશવંત ઠક્કર said, on એપ્રિલ 27, 2009 at 10:06 પી એમ(pm)

  આપનું સ્વાગત છે. આગળ વધો એવી શુભેચ્છઓ.

 3. italiya mukesh said, on મે 1, 2009 at 8:42 એ એમ (am)

  ela aato mali gayu

 4. Dhrumal said, on મે 2, 2009 at 2:49 પી એમ(pm)

  Bahu khusi thayi tamara nava pagla thi….

  tamne niras nahi kariye…

  pan vote mehrbani kari ne BJP ne j aapva namre vinati che……

 5. haresh said, on મે 3, 2009 at 2:13 એ એમ (am)

  thava dyo bapla thava dyo bov haru karyu lyo bhai eeee have jamshe mara vala

 6. Kamlesh said, on મે 5, 2009 at 9:26 એ એમ (am)

  Hareshbhai,

  mane to evu bilkul nathi laagatu. tamne evu kem laage chhe kaho to khabar pade.

  sapna to India gandhi e garibi hataavavaana 70s ma bataavela je congress e haju pura nathi karyaa.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: